| સમાંગ સંતુલન | વિષમાંગ સંતુલન |
| $I$. જે પ્રણાલીમાં બધા પ્રક્રિયકો અને નીપજો એક જ કલામાં હોય તેને સમાંગ સંતુલન કહેવાય છે. | $I$. જે પ્રણાલીમાં એક કરતા વધારે કલાઓ હોય તેને વિષમાંગ સંતુલન કહેવાય છે. |
| $II$. સમાંગ પ્રતિક્રિયામાં,બધા ઘટકો વાયુ,જલીય અથવા પ્રવાહી કલામાં હોય છે. ઉદાહરણો: $2HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)}$ $Fe^{3+}_{(aq)} + SCN^{-}_{(aq)} \rightleftharpoons [Fe(SCN)]^{2+}_{(aq)}$ $CH_{3}COOH_{(l)} + C_{2}H_{5}OH_{(l)} \rightleftharpoons CH_{3}COOC_{2}H_{5(l)} + H_{2}O_{(l)}$ | $II$. વિષમાંગ સંતુલનમાં,ઘટકો વિવિધ કલાઓમાં (વાયુ,પ્રવાહી અથવા ઘન) હોય છે. ઉદાહરણો: $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ $Ag_{2}O_{(s)} + 2HNO_{3(aq)} \rightleftharpoons 2AgNO_{3(aq)} + H_{2}O_{(l)}$ |
| $III$. સંતુલન અચળાંકના સમીકરણમાં બધા ઘટકોનો સમાવેશ થાય છે. | $III$. સંતુલન અચળાંકના સમીકરણમાં શુદ્ધ ઘન અને પ્રવાહીને અવગણવામાં આવે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo